સાનિધ્ય એટલે
સાનિધ્ય એટલે…
સમાજ માટે કઈક કરી બતાવવાની ધગશ ..
માનવ કલ્યાણ ની અખુટ અને ઉમદા ભાવના…
મુશ્કેલી મા પણ વધતા રહેવા નુ અખુટ જુનુન..
સુકાયેલા આસુ વાળી આખો મા ભિનુ ભિનુ સ્વપ્ન રોપવાનુ સાહસ..
જન જાગ્રુતિ એજ અમારો ઉદ્દેશ્ય.. સર્વકલ્યાણ એજ અમારો ધ્યેય..
આવો આપણે સૌ … સાથે મળીને…
એકમેક ના સાનિધ્ય મા ઉભુ કરીયે એક નવુ ભારત..!!

એકમેક ના સાનિધ્યમાં નવુ ભારત ઉભુ કરવાનો ઉદ્દેશ્ય અને ધ્યેય સહીત ખુબ જ સરસ અને સાચી ધગશ .., ઉમદા ભાવના…, અખુટ જુનુન.. તેમજ સાહસ.. જોઈ-જાણીને આનંદ અને ગૌરવ અનુભવ્યો.
આપનું સંગઠન ‘સાનીધ્ય’ને ખુબ ખુબ અભીનંદન…
ગોવીન્દ મારુ
June 9, 2009 at 6:08 am
great work , you guys are doing wonderful job, all the best to all of you.
- K Rampal [CEO, MIPTL ]
June 11, 2009 at 8:23 am
ખુબ સુંદર પ્રવ્રુત્તી કરો છો તમે સૌ મિત્રો, બ્લોગોત્સવ ગ્રુપ ને ખુબ ખુબ અભિનંદન
- દર્શન સોની
June 20, 2009 at 8:01 pm
The gretesht activity !
તમારો બ્લોગ તથા તમારી સામાજિક પ્રવૃતિઓ -બંને કાબિલે તારીફ અને અભિનંદન ને પાત્ર છે. !!
સાંનિદય ની આખી ટીમને મારા સલામ !!
June 24, 2009 at 11:21 am